Select Age

 આદરણીય સમાજબંધુઓને વણકર ફાઉન્ડેશન તરફથી સાદર પ્રણામ,

વણકર ફાઉન્ડેશન વિશે આપને પ્રાથમિક માહિતી આપીએ તો આ આપણા સમગ્ર વણકર સમાજનો પાયો(ફાઉન્ડેશન) આધુનિક સગવડો અને સમાજમાં આવેલ પરિવર્તનને ધ્યાનમાં રાખી મજબુત કરવાનું ધ્યેય છે, કે જેમાં સમગ્ર વણકર સમાજની વિવિધ સંસ્થાઓ ગોળ-પરગણાના જ્ઞાતિ મંડળોનો સાથ-સહકાર લઇ એક વિશાળ ફેડરેશનની જેમ તમામ સંસ્થાઓ અને મંડળનો સલાહ સુચનથી લાંબાગાળાના પરીણામલક્ષી આયોજન કરી વણકર સમાજનો પાયો દરેક ક્ષેત્રમાં મજબુત બનાવવાનો સંકલ્પ છે.

Name Registration &  Display Contact Number  on Website  Rate :

For Three Month – Rs. 250/-

For Six Month        Rs. 500/-    ( Paytm / Google Pay on  9898023600)

વણકર સમાજ જીવનસાથી પસંદગી સંમેલન.   વડોદરા. ફોર્મ ડાઉનલૉડ કરવા અહિ ક્લિક કરો.